સુરત: એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ગમનો માહોલ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ
સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો
સુરત શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે