સુરત: તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ,ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો
ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.
ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો.
સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરતમાં એક બાળક અનોખી રીતે શાળાએ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે.