સુરત: રિંગવાળી બાઇક પાછળ લોકોને લાગ્યુ ઘેલુ,જુઓ કોણ છે આ બાઇક બનાવનાર
હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે
સુરત શહેરમાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ 2 યુવકોનો ભોગ લઈ લીધો છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી
અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે
વિશ્વની કેટલીક ઉદ્યોગ જગતમાં ચર્ચામાં રહેલી ઇમારતો કરતાં પણ ડાયમંડ બુર્સ સૌથી વધુ આકર્ષણ ઊભું કરવામાં સફળ રહી છે.