સુરત : વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સંકલ્પ પર્વ યોજાશે, રાષ્ટ્રીય અધ્યક્ષ સુશીલ ઓઝાએ બેઠક યોજી...
તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.
સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.