સુરત : ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત, ચાર દિવસ પહેલા જ બંગાળથી સુરત આવ્યા હતા
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે, જ્યારે સુરતમાં એક દર્દીનું મોત અને હવે 10 જેટલા પોઝિટિવ નોંધાય ચૂક્યા છે,
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા.
સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.
કતારગામ વોટરવર્ક્સમાં ક્લોરીન ગેસ લીકેજ ઈમરજન્સીને પહોચી વળવા તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.