સુરત: કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા
હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા
હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નોકરીમાંથી કાઢી મુકતાં કારખાના માલિક સહિત 3 લોકોની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા,
સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.
સુરતના સલાબતપુરા-રીંગરોડ ખાતે આવેલ મહાલક્ષ્મી માર્કેટમાં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.
સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે સીંગણપોર વિસ્તારમાં આવેલ વિજયરાજ સર્કલ નજીક કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.ગઈકાલે રાત્રે વરાછા કિરણ ચોક ત્રિકોણ સર્કલમાં કોઈ અસામાજિક તત્વોએ ઝાડ કાપી નાખ્યા છે.
ચીનમાં કોરોનાનો બ્લાસ્ટ થતા સુરતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, ત્યારે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.