સુરત: ચંદી પડવાના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગ હરકતમાં, મીઠાઇની દુકાનોમાં લેવાયા સેમ્પલ
શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે
શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે
પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચી
બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થયા બાબતની ખોટી અફવા સાથેની ઓડિયો કલીપ વાયરલ કરનાર માંગરોળનાં બે ઇસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે
2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાહન ચાલકોના ખિસ્સાં ખંખેરતી પોલીસ પોતે જ દંડ ભરતી નથી એવો ખુલાસો RTIમાં સામે આવ્યો છે
છેલ્લાં ૧૦ વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર આખરે પકડાયો ગયો
ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે