સુરેન્દ્રનગર : સાયલના આશીર્વાદ વિકલાંગ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવ્યા કલાત્મક દિવડા...
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર : બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ડફેર ગેંગના 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા
સુરેન્દ્રનગર : 100 વીઘા જમીન નામે નહીં કરતાં પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું, પોલીસે કરી ધરપકડ...
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરેન્દ્રનગર : લખતરના વણા ગામ નજીક એસટી. બસ પલટી મારી જતા 40થી વધુ મુસાફરોને ઈજા...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
સુરેન્દ્રનગર : પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમ યોજાયો, 800 કરોડના MOU કરાયા.....
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના બાળા ગામ નજીકનો બ્રિજ અતિ જર્જરિત, બ્રિજમાં પડ્યું 10 ફૂટનું મસમોટુ ગાબડુ....
લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
No more pages
/connect-gujarat/media/post_banners/4ba7251918f36918c6d93cf8e83a1b2849d84f0ead8240c8a9026ad87ccd488b.jpg)
/connect-gujarat/media/post_banners/d77ee81dbbc766afca9347a9889b1a8bfc63319be023c20699dd92bacfb75bab.png)
/connect-gujarat/media/post_banners/a6277055074b3e2880a55d621cec642a7cfa0a4ca9fa61868c5df4ce13504782.jpg)
/connect-gujarat/media/post_banners/f557f7dc1d83b977650533577fd9bf5fd9861126e85dd060432aacb8ba1cde7e.jpg)
/connect-gujarat/media/post_banners/f2484198216d073db7eed8d54e0bd8462bd39fd948306adf68ac5ffd4e2d73a4.jpg)
/connect-gujarat/media/post_banners/c58aa15e21f83197e6ac41935db1201021ddca4c48108baba5c6524a4ada9a11.jpg)
/connect-gujarat/media/post_banners/69597e2b00d126497bd9518d8891fc6144c82cb497dc6650ea0d248165f7c597.jpg)
/connect-gujarat/media/post_banners/193e2d8eb3e8719148a416919014195de10f4c72b23106453318955c0d75f38f.jpg)
/connect-gujarat/media/post_banners/32fda8b0484ce15184aa0bd4842002d6029846020b00a87a1fe3539e1a619837.jpg)
/connect-gujarat/media/post_banners/81eadbfe7dbc76181f9552150d312db1159dd570422c13ad9c7621098d3b29fb.jpg)