સુરેન્દ્રનગર : લીંબડીના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત
સુરેન્દ્રનગરના લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રઉક્ભાઈ અહેમદભાઈ કાઝી ઘણાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારતા હતા.
સુરેન્દ્રનગરના લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રઉક્ભાઈ અહેમદભાઈ કાઝી ઘણાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારતા હતા.
ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું
લખતર ખાતે શ્રેયાંસ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા 45 વર્ષે સુરેશભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
હોસ્પિટલમાં જમાઈનું મોત થયું હોવાના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો..