ભાવનગર: તળાજામાં પતિએ પત્નીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર!
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાળી ગામમાં મજૂરી કામ કરતા પતિ પત્નીની વચ્ચે ગૃહકલેશ સર્જાતો હતો,
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાળી ગામમાં મજૂરી કામ કરતા પતિ પત્નીની વચ્ચે ગૃહકલેશ સર્જાતો હતો,
તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે.
તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું