દેશ કર્ણાટકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેંગલુર- હૈદરાબાદ નેશનલ હાઇવે પર કારની ટેન્કર સાથે થઈ ધડાકાભેર ટક્કર, અકસ્માતમાં 12 લોકોના મોત.... કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે By Connect Gujarat 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : એક સાથે 11 હતભાગીઓની અર્થી ઉઠતાં આખેઆખું દિહોર ગામ હીબકે ચઢ્યું... ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સાકરદા નજીક અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી, ગેસ હવામાં ભળી જતાં લોકોને હાલાકી..! સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું. By Connect Gujarat 19 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાય ફરિયાદ... પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હાલોલના પાવાગઢ બાયપાસ ઉપર GFL કંપનીનું ટેન્કર પલટી ખાઈ જતા મચી દોડધામ... By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ટેન્કર-ટ્રક સામસામે ટક્કર થતાં આગ ભભૂકી ઉઠી, ડ્રાઈવર અને ક્લિનર સહિત 3 ના મોત વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. By Connect Gujarat 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 10 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયા GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી... ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 13 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ઝઘડિયાની બોરસેલ કંપની પાસે ટેન્કર પલટી ખાતા અકસ્માત સર્જાયો By Connect Gujarat 05 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn