IPL 2024 : RCB 8 વર્ષ બાદ પ્લેઓફમાં પહોંચ્યું, અહીં જુઓ પોઈન્ટ ટેબલ પર કોણ ક્યાં...
IPL 2024 પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ થઈ ગઈ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો.
IPL 2024 પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ થઈ ગઈ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.
IPL 2024 ની 68મી મેચ RCB vs CSK વચ્ચે રમાવાની છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સે વધુ એક જીત નોંધાવી છે.
પંજાબ કિંગ્સે IPLના સૌથી મોટો ટાર્ગેટને ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.
RCBએ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવ્યું હતું.
કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું.