દક્ષિણ આફ્રિકાને ODI સિરીઝમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ કર્યો જોરદાર ડાન્સ.!
ભારતે T20I શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં પણ હરાવ્યું હતું.
ભારતે T20I શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં પણ હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર દીપક ચહરના આઉટ થયાના અહેવાલો સામે આવ્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબર (રવિવાર)ના રોજ રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ હશે.
દક્ષિણ આફ્રિકાએ ત્રીજી T20Iમાં ભારતને 49 રને હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20I શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.