ગરમી વેઠવા તૈયાર થઈ જજો..! : આગામી 4-5 દિવસમાં વધી શકે છે તાપમાનનો પારો, હવામાન વિભાગની આગાહી...
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે.