નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
તો બીજી તરફ, પોલીસ તંત્ર પણ વડોદરા જિલ્લામાં આવી રહેલા દારૂના જથ્થાને રોકવા માટે એલર્ટ થઈ ગયું છે.
ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં આગ લાગતાં 18 વર્ષીય ક્લિનર ભડથું થયો હતો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
રાજપીપળા ચોકડી નજીકથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
અંસાર માર્કેટ નજીક આવેલ મદિના મસ્જીદ પાછળથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ ટેમ્પો ચાલકની પોલીસે અટકાયત કરી રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.