IND vs BAN : અશ્વિનનો પંજો, જાડેજાનું ફિનિશ, ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં જીતી
ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.
ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સદીની ભાગીદારીના આધારે ભારતે ગુરુવારે મજબૂત સ્થિતિમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત આણ્યો હતો.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરશે. ઇંગ્લેન્ડે તેનું 2026 સુધીનું કેલેન્ડર જાહેર કર્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ (IND vs ENG 5મી ટેસ્ટ) ધર્મશાલામાં રમાઈ રહી છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11માં 2 ફેરફાર સાથે ઉતરી શકે છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સ્ક્વોડનો ભાગ છે.
ICC ટુર્નામેન્ટની ફાઈનલ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોવા મળી શકે છે.
ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલનું બેટ અટકવાના કોઈ સંકેત દેખાતું નથી.