ગુજરાતજામનગર : ભારત-તિબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ દ્વારા બહેનોને “ધ કેરલા સ્ટોરી” ફિલ્મ વિનામુલ્યે બતાવાય... જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા 200 જેટલી બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. By Connect Gujarat 30 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ભાજપ મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિ:શુલ્ક દર્શાવાય,મોટી સંખ્યામાં યુવતીઓએ ફિલ્મ નિહાળી જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરલા સ્ટોરી ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાય હતી. By Connect Gujarat 27 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ,'ધ ક્રિએટર સર્જનહાર' ફિલ્મ વિવાદમાં આવી,વાંચો શું મામલો ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. ' By Connect Gujarat 25 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબોક્સ ઓફિસ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મની ધૂમ, 200 કરોડ ક્લબમાં થઈ સામેલ લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે By Connect Gujarat 23 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આપ્યું નિવેદન, તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે. By Connect Gujarat 21 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફિલ્મ “The Kerala Story “ પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો, પશ્ચિમ બંગાળમાં થશે રીલીઝ By Connect Gujarat 18 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : સનાતન ધર્મના સંત દ્વારા કોડીનાર થિયેટરમાં મહિલાઓ માટે ધ કેરલ સ્ટોરી" વિનામૂલ્યે દર્શાવાય... ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે. By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનધ કેરલા સ્ટોરીએ સલમાનની ફિલ્મ KKBKKJને પાછળ છોડી, 9મા દિવસે 100 કરોડનો આંકડો કર્યો પાર..! અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી' એ ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે 9 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. By Connect Gujarat 14 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસુરત: રિક્ષા ડ્રાઇવર 'ઘ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જનારા પરિવાર પાસેથી રિક્ષાભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે. By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn