અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ ગામમાં તસ્કરોએ મહિલાના બંધ મકાનને નિશાન બનાવ્યુ,રૂ. 6.42 લાખના માલમત્તાની ચોરી
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં કમળાબેન રમણભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં કમળાબેન રમણભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે
ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી ₹45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું
2 અલગ અલગ ગામોમાં તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા.
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
GIDC પોલીસ મથકના ઇક્કો ગાડીના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ એલસીબી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.