દાહોદ : ભીખ માંગવાના બહાને હાથ ચાલાકી કરીને રોકડની ઉઠાંતરી કરતી ગેંગની મહિલાઓથી સાવધાન,બે વેપારી બન્યા ભોગ
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો
ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઈપલાઈન અર્થે જે કોન્ટ્રાકટરને ઈજારો સોપાયો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.