અંકલેશ્વર: અંદાડામાં એકાઉન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણાની ચોરી
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ
ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી રાજુખાન નિશારખાન પઠાણ રહે, કલદરખેડા તા.બડીસાદડી પોસ્ટ, નિકમ્ભજી.ચિતોડગઢ (રાજસ્થાન) હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ફરી રહ્યો છે
ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું