અંકલેશ્વર: શ્રીધર સોસાયટીના મકાનમાંથી રૂ.5 લાખના માલમત્તાની ચોરી કરનાર આરોપી ઝડપાયો
ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
ભરૂચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા
ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબરમૂછિયાને ઝડપી પાડ્યો હતો.
જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ દુકાનના તાળા તૂટતાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો