PM મોદીના TMC પર આકરા પ્રહાર, કહ્યું TMC બંગાળની ઓળખને ખતમ કરી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ગર્જના કરી. તેમણે પાંચમા તબક્કાના મતદાન પહેલા પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી.
રાશન કૌભાંડ અને સંદેશખાલી કેસના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ ઘણા દિવસો સુધી ગુમ રહ્યા બાદ આખરે બંગાળ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરીને આ પ્રક્રિયાથી પોતાને દૂર કરી લીધા
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના અર્જુન નગરમાં તૃણમૂલ TMCના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે શુક્રવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે