આ રીતે બનાવો ભરેલા ટામેટાંનું શાક, આજના લેખમાં જાણો સરળ રેસીપી
સ્ટફ્ડ ટામેટાંનું શાક બનાવવા માટે ટામેટાંને ધોઈ લો અને તેનો ઉપરનો ભાગ કાપી લો. આ પછી નાની ચમચી વડે ટામેટાંની અંદરનો પલ્પ કાળજીપૂર્વક બહાર કાઢો.
સ્ટફ્ડ ટામેટાંનું શાક બનાવવા માટે ટામેટાંને ધોઈ લો અને તેનો ઉપરનો ભાગ કાપી લો. આ પછી નાની ચમચી વડે ટામેટાંની અંદરનો પલ્પ કાળજીપૂર્વક બહાર કાઢો.
અમેરિકાના વિવિધ રાજ્યોમાં સાલ્મોનેલા સંક્રમણના અનેક કેસએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં આ બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સેવ ટામેટા કી સબ્જી ગુજરાત અને મધ્યપ્રદેશમાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. આ શાક અન્ય શાકભાજી કરતા અલગ છે, કારણ કે તે સેવ (મીઠા) અને ટામેટાંથી બનાવવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી.
કર્ણાટકના કેટલાક ભાગોમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે કર્ણાટકમાં ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
શાકભાજીના વધતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી ટામેટાના ઉંચા ભાવે ગૃહિણીઓને પરેશાન કરી દીધી હતી.
વરસાદના કારણે ટામેટાં જ નહીં પરંતુ બીજા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે