નવસારી : ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ લાવવા નેત્રહિન યુવાનની સાયકલયાત્રા
ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..
ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..
ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
વાહનો પર લખાતાં લખાણ અંગે પરિપત્ર બહાર પડાયો, સત્તાનો દુરઉપયોગ કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી.
દંડની રકમ ભરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, સાહેબ.. પૈસા નથી જેવા નહિ ચાલે બહાનાઓ.
કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા ટ્રાફિક પોલીસ હરકતમાં, ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી.