દેશ હવે ટ્રેન સીધી કાશ્મીર સુધી દોડશે ,રેલવે લાઇનને CRSની મંજૂરી મળી હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનો દોડશે. દેશના બાકીના ભાગો સાથે તેને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલ્વે લાઇન પર પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. By Connect Gujarat Desk 15 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાંથી મેટલ પડતા વાહન ચાલકો ભયભીત બન્યા અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી...... By Connect Gujarat Desk 08 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરનાં પિરામણ ગામ પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.... By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : રેલવે ટ્રેક ઓળંગતી વખતે પતિની નજર સામે જ ટ્રેન અડફેટે પરિવારના ત્રણના મોતથી અરેરાટી વ્યાપી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ રજાઓ માણવા માટે ભારતના આ છે 4 શ્રેષ્ઠ ટ્રેન રૂટ જો તમે ફરવાના શોખીન છો અને દેશને સારી રીતે ફરવા માંગો છો, તો એકવાર ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરો. આ લેખ તે સ્થળો વિશે જણાવે છે જે તમારે ટ્રેન દ્વારા અન્વેષણ કરવું જોઈએ. By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: સંજાલી - પાનોલી નવી લાઈન પર પ્રથમ ગુડસ ટ્રેન દોડાવવામાં આવી વડોદરા રેલવે ડિવિઝનમાં સંજાલી - પાનોલી કનેક્ટિંગ લાઇન પર પ્રથમ ગુડ્ઝ ટ્રેન સફળતાપૂર્વક દોડાવવામાં આવી હતી.દિલ્હી - મુંબઈ વેસ્ટન ડેડીકેટેડ ફેઇટ કોરીડોરનો By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: સચિન ભેસ્તાન રેલવે ટ્રેક વચ્ચે ત્રણ મિત્રોના ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોતથી અરેરાટી વ્યાપી સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુંબઇ લોકલ ટ્રેનમાંથી મુસાફરના રૂ.20 હજારના મોબાઈલની ચોરી ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn