દેશઅમદાવાદ વિમાન દુર્ઘટના વચ્ચે દિલ્હીમાં રેલ અકસ્માત, ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશગરીબ પરિવારના 23 વર્ષના કેતનને હજુ હાલમાં જ નોકરી મળી હતી મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 10 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશયુપીમાં પેસેન્જર ટ્રેનને પલટી નાખવાનું કાવતરું... લોખંડ અને સિમેન્ટના પાઈપો પાટા પર રાખવામાં આવ્યા ટ્રેન રાત્રે 9.30 વાગ્યે શામલી-બલવા વચ્ચે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર પથ્થરો, સિમેન્ટના પાઈપો અને લોખંડના પાઈપો જોઈને લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને આરપીએફ, જીઆરપીને જાણ કરી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન પુનઃ શરૂ થઈ, રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું... કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત... વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 11 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીટ્રેન ટિકિટ સાથે આ 7 સુવિધાઓ મળે છે ફ્રી ! જાણો કેવી રીતે મળશે લાભ મુસાફરી કરતી વખતે સસ્તા ભાડાને કારણે ટ્રેન પસંદ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે રેલ્વે મુસાફરોને તેમની મુસાફરી માટે ખરીદેલી ટિકિટ પર ઘણા મફત લાભો અને સુવિધાઓ પણ મળે છે. By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની લીધી મુલાકાત દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઓડિશામાં માલગાડી પાટા પરથી ઉતરી, ત્રણ કોચને નુકસાન ઓડિશામાં, 21 ફેબ્રુઆરીની રાત્રે, લગભગ 8.30 વાગ્યે, રાયપુર તરફ જતી માલગાડીના ત્રણ ડબ્બા તિતલાગઢ રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા. By Connect Gujarat Desk 22 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતરેલવે સ્ટેશન પર માનસિક અસ્થિર વ્યક્તિનો હંગામો,ટ્રેનના એન્જીન ઉપર ચઢી જતા રેલ વ્યવહાર ખોરવાયો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો. By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn