અંકલેશ્વર: ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી બસ સ્ટેન્ડમાં ફરતા ઇસમની પોલીસે કરી ધરપકડ
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દેશની સૌથી લોકપ્રિય વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેનો મહારાષ્ટ્રમાંથી નીકળે છે.
મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.
રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજી 6 વંદે ભારત ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.