અમદાવાદ: એક જ ઝાટકે 1400થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલી,પોલીસ બેડામાં ફફડાટ
અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે.
અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે.
નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી છે. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી
રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી ત્યારે ભાવનગરના ચાર જીએસટી અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે