ગર્લ્સ ટ્રિપ માટે ભારતની આ જગ્યાઓ છે સૌથી સુરક્ષિત, કરી લો પ્લાન
શું તમે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો ફટાફટ તમે ભારતની આ જગ્યાઓ ની ટ્રીપ પ્લાન કરી શકો છો.
શું તમે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો ફટાફટ તમે ભારતની આ જગ્યાઓ ની ટ્રીપ પ્લાન કરી શકો છો.
તમને ક્યારેય સવાલ થયો હશે કે, દુનિયાના સૌથી ખુશ લોકો ક્યાં રહે છે? અથવા એવો કયો દેશ છે જે દુનિયાનો સૌથી ખુશ દેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ આ સમયગાળા દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.
મનની શાંતિ અને કુદરતી આનંદ લેવા માટે લોકો એકલા મુસાફરી કરવાનું પસંદ કરતાં હોય છે. ખાસ કરીને, લોકો શાંતિ અને આરામ માટે સોલો ટ્રીપ પસંદ કરે છે.
સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.