ભરૂચભરૂચ: નંદેલાવ ગામે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાય, વૃક્ષારોપાણ કરાયુ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કાપોદ્રા ગામે એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે, 25 હજાર વૃક્ષનું કરાશે વાવેતર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા પાર્કમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા વૃક્ષારોપણ કરાયુ ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સક્રિય પત્રકાર સંઘ, ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : સરકારી વિનયન અને વાણિજય કોલેજ-કઠલાલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો... By Connect Gujarat 10 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn