ભરૂચ અંકલેશ્વર: જૂના નેશન હાઇવે પર ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા By Connect Gujarat 07 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, 2 ટ્રક વચ્ચે અકસ્માતગ્રસ્ત બાઈકચાલકનું ઘટના સ્થળે મોત રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 10 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા... ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા By Connect Gujarat 29 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ચકલાસી નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, જુઓ કેબિનમાં ફસાયેલા ડમ્પર ચાલકનું "LIVE" રેસક્યું... ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : 2 ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, ભીષણ આગ લાગતાં 2 લોકો ભડથું. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે 2 ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે સર્જાયો અકસ્માત અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે ભટકાયા, જુઓ By Connect Gujarat 05 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : જાખણ પાટિયા નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, એક વ્યક્તિનું મોત... સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ટ્રિપલ અકસ્માત : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર સર્જાયો અકસ્માત, ટ્રક ચાલક જીવતો ભૂંજાયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું By Connect Gujarat 03 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn