અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા પાસે ટ્રક ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરૂણ મોત
અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેર કાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ આંખ કરતા પ્રાંતઅધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું,ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ ભૂંડવા ખાડીના પુલ પરથી હાઇવા ટ્રક નીચે ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજયું હતું.
સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વેન જેનો નંબર GJ-01-RM-8297 જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી.