અંકલેશ્વર : કલેકટર તુષાર સુમેરાએ ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્રની મુલાકાત લીધી, મતદાન પ્રક્રિયાની કરી સમીક્ષા...
100 ટકા મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરાયા, ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે ચાલતી મતદાન પ્રક્રિયા.
100 ટકા મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરાયા, ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે ચાલતી મતદાન પ્રક્રિયા.
GIDC વિસ્તાર સ્થિત ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને HSC સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની એક માત્ર શૂટિંગ રેન્જની સહ પરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા હતા
ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ફરી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા