સાબરકાંઠા : રાજ્યમાં ધાડ, લૂંટ, ચોરીના ગુન્હાને અંજામ આપતી બિજુડા ગેંગના 2 સાગરીતો ઝડપાયા, રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 26 ગુન્હાઓને અંજામ આપી લૂંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી.