સુરત : સુવિધાઓથી સજ્જ ઉધના રેલ્વે સ્ટેશનનું કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષના હસ્તે લોકાર્પણ
સુરત જિલ્લાના ઉધના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરાતા આજરોજ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.