ગુજરાતઅમરેલી: પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કરવામાં આવ્યું લોકાર્પણ, કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતયુથ-20 કોન્ફરન્સ : ઈન્ડોનેશિયાના નેતાએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ખૂબ પ્રશંસા કરી, વાંચો શું કહ્યું... ઈન્ડોનેશિયાના નેતા દ્વારા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના કામ અને ભાષણની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. By Connect Gujarat 12 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણનું સ્વાસ્થ્ય કથળ્યુ, દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા By Connect Gujarat 26 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ થાનગઢમાં જનસભા સંબોધી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. By Connect Gujarat 27 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સયાજીગંજથી ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ ભર્યું નામાંકન, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. By Connect Gujarat 17 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ચૂંટણી પૂર્વે અભિપ્રાય જાણવા કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ કરી શ્રમિકો-વેપારીઓ સાથે મુલાકાત... કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આવ્યા સુરતની મુલાકાતે, ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી By Connect Gujarat 09 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાય ગુજરાત ગૌરવ યાત્રા... ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો દ્વારા લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભાજપની "ગુજરાત ગૌરવ યાત્રા"નો ભરૂચ જિલ્લામાં પ્રવેશ, જુઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ શું કહ્યું..! ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરી આવકારી હતી. By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : અમર ડેરી દ્વારા યોજાયો મિલ્ક "શરદોત્સવ", કેન્દ્રીય મંત્રીએ બોલાવી રાસની રમઝટ... અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn