ભરૂચ ભરૂચ: કમોસમી વરસાદમા રેલવે ગોદી વિસ્તારમાં પથરાયેલ મીઠું ધોવાયું, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી ! કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ખેતરમાંથી ડાંગરનો પાક બચાવી રસ્તા પર સુક્વ્યો, આજે વરસેલા વરસાદમાં એ પણ પલળી જતા ખેડૂતોની કફોડી હાલત ! ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ... By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા, કુદરતના પ્રકોપ સામે ઇજારેદારોના હૈયે ધગધગતિ દુઃખની ધીમી આગ... કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયો છીનવી લીધો By Connect Gujarat Desk 09 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા By Connect Gujarat Desk 06 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : માવઠાથી ખેતી-પાકોને મહદઅંશે નુકશાન, મોકલી આપ્યો છે સરકારમાં રિપોર્ટ : ખેતીવાડી અધિકારી કમોસમી વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં 15 MMથી લઈને 70 MM સુધી વરસાદ નોંધાયો By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..! ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn