વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. હવે આ પ્રેમી યુગલ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાનું છે.
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. હવે આ પ્રેમી યુગલ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાનું છે.
જો આ ફિલ્મે ચાલી ગઈ હોત તો, સારી કમાણી કરત. પરંતુ હવે સલમાન ખાનના આગામી પ્રોજેક્ટને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે.
સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ નિમિત્તે, સલમાન ખાનના ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે, ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.
ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હજુ સુધી રિલીઝ પણ થઈ નથી અને એવા દાવાઓ થઈ રહ્યા છે કે તે ભારતીય બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી શકે છે.
પુષ્પા 2 વર્ષની સૌથી મોટી ફિલ્મ બની શકે છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા સર્વે કરવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'પુષ્પા 2' વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મ છે.
આ મૂવીમાં એક એવા સમર્પિત પોલિસ અધિકારીની વાત છે, જે સ્થળાંતરીત કામદારોને સરહદ પાર કરતા અટકાવવાના મુશ્કેલ કાર્ય પાર પાડી રહ્યો છે. જ્યારે તેને આ કટોકટીની જાણ થાય છે, ત્યારે તે વ્યાપક પૂર્વગ્રહ અને ઊંડા માનવીય વેદનામાંથી પસાર થાય છે