દાહોદ : રાછરડા ગામે કૃષિ વિભાગની ટીમે રેડ કરીને બંધ ગોડાઉનમાંથી 361 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો
એક તરફ જ્યાં ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે,તો બીજી તરફ ખાતર માફિયાઓ દ્વારા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે..
એક તરફ જ્યાં ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે,તો બીજી તરફ ખાતર માફિયાઓ દ્વારા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે..
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
બાબરા સહિતના પંથકમાં યુરિયા ખાતરની અછત, વહેલી સવારથી જ જગતના તાતની લાંબી કતારો.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.