અમદાવાદ ઉત્તરપ્રદેશમાં ફરી "યોગીરાજ", પંજાબમાં કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે. By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો સાથે બહુમતીથી સરકાર બનશે : કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા By Connect Gujarat 16 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાંકરીયામાં ધર્માંતરણનો મામલો, 100 નહિ 150 લોકોનો બદલાયો છે ધર્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે 1.30 વાગ્યા સુધી સુનાવણી ચાલી, જુઓ કેમ ગુંચવાયું કોકડું સંસ્કારી નગરી વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિના દોઢ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી By Connect Gujarat 17 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: લખીમપુર હિંસાના વિરોધમાં કોંગ્રેસનો મૌન સત્યાગ્રહ,સરકાર પર પ્રહાર By Connect Gujarat 11 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લખીમપુર : રાહુલ અને પ્રિયંકા આખરે પીડિત ખેડૂતોના પરિવારોને મળવા પહોચ્યા By Connect Gujarat 06 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : 1990 થી 2008 સુધી ધારાસભ્ય રહેલાં મંગુભાઇ પટેલ બન્યાં મધ્યપ્રદેશના રાજયપાલ પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો. By Connect Gujarat 06 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયુ આવેદન By Connect Gujarat 03 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn