ભરૂચ ભરૂચ: વાગરાના નાદીડા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 19 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરાના વિલાયત ગામે 10મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડમાં સુધારા, રેશનકાર્ડ, હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમનો વિલાયત ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરામાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના આંકોટ ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો. By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: ખોજબલ ગામે ઝાડ પર લટકી યુવકે આયખું ટુંકાવ્યું ગુજરાત : સમાચાર : ભરૂચ : વાગરા તાલુકાના ખોજબલ ગામે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઇ વાગરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા-સાયખા GIDC સ્થિત બોડલ કેમિકલ કંપનીમાં વૃક્ષારોપણ યોજાયું... ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત બોદલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn