કોરોના પોઝિટિવિટી રેટ વધતાં WHO ચિંતિત, સભ્ય દેશોને કહ્યું - વેક્સિનેશન ચાલુ રાખવામાં આવે
WHO અનુસાર, ફેબ્રુઆરી 2025ની મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 11% સુધી પહોંચી ગયો છે