વડોદરા વડોદરા : ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા ઘટી, જ્યારે 12 નવા બ્લેક સ્પોટ નક્કી કરાયા... વડોદરામાં વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024માં વાહન અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. વિતેલા વર્ષમાં વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહી હતી By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વાઘોડિયા બ્રિજ પર ચાર વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : શિનોરમાં મધરાતે 2 બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બાઇક ચાલક પિતા-પુત્રી સહિત 3 લોકોના મોત 2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા By Connect Gujarat Desk 02 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા-હાલોલ માર્ગ પર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર દંપત્તિનું કમકમાટીભર્યું મોત… ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું By Connect Gujarat 03 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ટેન્કરની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મોસાળુ લઈને જતા ટેમ્પાને નડ્યો અકસ્માત, ટેન્કર સાથે અકસ્માતમાં 2ના મોત, 25 ઘાયલ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : રણોલી બ્રિજ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત, 3 લોકો ઘાયલ ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો By Connect Gujarat 24 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn