પૂરના સંકટ બાદ શહેરને ફરી ધબકતું કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વડોદરામાં ધામા...
હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી
હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું
વડોદરાના અકોટામાં આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો
વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો
પૂરગ્રસ્ત વિસ્તાર હરણી મોટનાથ વિસ્તારના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો...
સમગ્ર રાજ્યમાં અવિરત વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકાર સહિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આર્મી ટીમની મદદથી લોકોના બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની