વડોદરા વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ By Connect Gujarat 01 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લીલોરા ગામેથી સાત દિવસીય બાળકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો શિશુનું અપહરણ કરી તેને ચાર લાખ રૂપિયામાં આર્મી જવાનને વેચી દેવાયું હતું. આર્મી જવાનને સંતાન નહિ હોવાથી તેણે નવજાત શિશુ મેળવવા ટોળકીનો સંપર્ક કર્યો હતો. By Connect Gujarat 27 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઘર કે દુકાનની બહાર કુંડા રાખો છો ચેતજો, હવે કુંડા ચોરીનો ચાલ્યો છે ટ્રેન્ડ સંસ્કારી નગરી વડોદરામાં બે દિવસથી એક વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બની રહી છે. પહેલી ઘટનામાં એક વ્યકતિ વૈભવી કારમાં આવે છે અને દુકાનની બહાર રાખેલું કુંડુ ઉઠાવી નાસી છુટે છે By Connect Gujarat 25 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લીલોરામાં માતાની સાથે સુતેલું નવજાત શિશુ અચાનક થયું ગુમ, અપહરણની આશંકા By Connect Gujarat 22 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ વડોદરા : શહીદ પોલીસજવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં, જુઓ પોલીસ કમિશ્નરે શું કરી જાહેરાત By Connect Gujarat 21 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો અડિંગો, સામાન્યસભામાં ઉછળ્યો મુદ્દો By Connect Gujarat 21 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ વડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે. By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નિઝામપુરામાં જવેલર્સે પ્રતિકાર કરતાં લુંટારૂએ પગમાં ગોળી મારી, જવેલર્સ ઇજાગ્રસ્ત ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત હતું તેવામાં લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો. By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કહયું : તમારા કોઇ પણ કામ બાકી હોય તો કહેજો વડોદરામાં ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ કરી હતી. By Connect Gujarat 17 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn