વડોદરા : ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મ આચરનાર સહકર્મીની પોલીસે કરી ધરપકડ...
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર યુવાને દુષ્કર્મ આચર્યું
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર યુવાને દુષ્કર્મ આચર્યું
યુવતીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું .......
.દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી
વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે