વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...
વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું.
SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
વડોદરા શહેરના જોશી પરિવારની 3 પેઢી એકસાથે બેસીને આખું વર્ષ ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરે છે.
સાયકલીસ્ટ રાજ શર્માએ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.