વડોદરા : વલણ ગામની ખાડી ઓવર-ફ્લો થતાં ચોમેર ફરી વળ્યું પાણી, ગ્રામજનોને ભારે હાલાકી...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,
વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.
વડોદરાના છાણી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતા હેરોઇનના કારોબારનો એસઓજી પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરાના પાદરાના મુજપુર ગામના ગુમ થયેલ ઈસમની હત્યા કરી મહીસાગર કોતરમાં 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.
એરપોર્ટ ખાતેથી નીકળેલી રેલી અકોટા ખાતે પહોંચી હતી જ્યાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું
ચાપડ ગામના ખેતરમાં અજગર દેખા દેતા દોડધામ, વન વિભાગ - વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દોડી આવ્યું.