વડોદરા : રાહુલ ગાંધી બાલિશ છે, જ્યારે PM મોદી દેશની અર્થવ્યવસ્થામાં રહ્યા નિષ્ફળ : સુબ્રમણ્યમ સ્વામી
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ ગણેશપુરા ગામમાં કપિરાજનો ત્રાસ ખૂબ વધ્યો હતો.
પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા, જે તમામ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો
ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.