વડોદરા: પાદરાની વિઝન કંપનીમાં ભીષણ આગ,સમગ્ર પ્લાન્ટ બળીને ખાક
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં 5 જેટલા લોકોએ જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા
શહેરના વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની આસપાસ આવેલ ઓજી વિસ્તાર ઉપરાંત સાત ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો
ભારત સરકારની ગ્રાન્ટમાંથી સયાજી બાગમાં બાળકો માટે તૈયાર કરવામાં આવેલ સાયન્સ પાર્ક શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહ્યો છે
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ ફ્લેટ નજીક વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો.
ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.